Monday, March 16, 2026

માળીયામિંયાણાના ખાખરેચી જિલ્લા પંચાયત સદસ્ય મહેશભાઈ પારજીયાનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

માળીયામિંયાણાના ખાખરેચી જિલ્લા પંચાયત સદસ્ય મહેશભાઈ પારજીયાનો આજે જન્મદિવસ

ખાખરેચી જિલ્લા પંચાયત સદસ્ય ખંતીલા કોંગેસના કદાવર નેતા તરીકે રાજકીય ક્ષેત્રે નાની ઉંમરે પ્રજાના પ્રતિનિધિ તરીકે ચુંટાયને લોકોની સાથે ખડેપગે રહીને સારી એવી લોકચાહના મેળવનાર મહેશ પારજીયાનો આજે જન્મદિવસ સોશિયલ મીડિયા પર શુભેચ્છાની વર્ષા થઈ

માળીયામિંયાણાના ખાખરેચી ગામના રહેવાસી તેમજ નાની ઉંમરે રાજકીય ક્ષેત્રમાં ઝંપલાવી બહોળી પ્રસિદ્ધિ સાથે લોકચાહના મેળવનાર કે જેઓ હરહંમેશ પ્રજાના ખંતીલા પ્રતિનિધિ તરીકે ખડેપગે રહીને વિકાસના કામો હોય કે પ્રજાના પ્રશ્નો લોકો સાથે હંમેશા હળીમળીને રહેતા અને પ્રશ્નોને વાચા આપવા કાયમ પ્રયત્નશીલ રહેતા પ્રતિનિધિ મહેશ પારજીયાનો આજે જન્મદિવસ છે તેઓ મોરબી જિલ્લા પંચાયત સદસ્યની સાથે કોંગ્રેસ પાર્ટીમાં નાની ઉંમરે મોટુ નામ બનાવનાર ખંતીલા નેતા તરીકે ઉભરી આવ્યા છે રાજકીય ક્ષેત્રે ઉત્સાહી નેતા તરીકે કોંગ્રેસ પાર્ટીમાં સતત સક્રિય રહેતા મહેશભાઈ શાંત સુશીલ મિલનસાર સ્વભાવ ધરાવતા હોય જિલ્લા પંચાયત સદસ્ય તરીકે ચુંટાયને પ્રજાએ મુકેલા વિશ્વાસ થકી આજે વિકાસના કામો થકી ઋણ ચુકવી હરહંમેશ ખડેપગે રહી મદદરૂપ બનીને લોકોના દિલ જીત્યા છે તેઓની કામ પ્રત્યેની કાર્ય પદ્ધતિ ધગસશીલ રહી છે અને આગામી સમયમાં પણ લોકોના પ્રાણ પ્રશ્ન વિકાસના કામો માટે તેઓ પ્રત્યનશીલ રહેશે તેવી આશા તેમને વ્યક્ત કરી છે પોલીટીક્સમાં એન્ટ્રી કર્યા પછી આજદિન સુધી પાછુ વળીને ન જોનાર મહેશ પારજીયાએ ખેડુતલક્ષી પ્રશ્ન હોય કે રોડ રસ્તાના કે પછી વિકાસલક્ષી દરેક પ્રશ્નોને વાચા આપવા ઉઠાવેલા પ્રશ્નોમા અગ્રેસર રહીને તેમા તેઓની મહત્વની ભૂમિકા રહી છે તેમજ મહેશભાઈ ખેડુતપુત્ર હોય નાનપણથી મોટા મનના માણસ રહ્યા છે જીવનમાં ક્યારે પણ નફો કે નુકશાનની ગણતરી નથી કરી માત્ર મનભરીને જીવનની દરેક પળ સેવા સાથે કોઈને કામ આવે તેવા માનેરૂ મન ધરાવતા આ વ્યકીત આજે રાજકારણ સુધીની સફર ખેડીને તેઓની રાજકીય સફર લોકોને પડતી તકલીફોને દુર કરવામાં પરીભ્રમણ કરી લોકોની પડખે રહીને પ્રજાના સાચા અર્થમાં પ્રતિનિધિ બની લોકોના મનમાં રહેલા ગુચવાતા પ્રશ્નોને સમજવાની સાથે ઉકેલવા કાર્યશીલ પ્રયત્નશીલ રહેવાની હંમેશા તેઓની ભાવના રહી છે ત્યારે આજે તેમના જન્મદિવસની ચોતરફથી શુભેચ્છાની વર્ષા થઈ રહી જેમા સોશિયલ મીડિયાની ફેસબુક વોટસએપ જેવી સાઈટો પર નામી અનામી મિત્રો રાજકીય ક્ષેત્રમાંથી અગ્રણી આગેવાનો તેમજ તેઓ બહોળુ મિત્ર સર્કલ ધરાવતા હોય વહેલી સવારથી મેસેજ ફોન દ્વારા લોકો જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે આ તકે તેઓના ખાસ મિત્ર અને કોંગ્રેસ પાર્ટીના મોરબી યુથ કોંગ્રેસ પ્રમુખ સંદીપભાઈ કાલરીયાએ મહેશભાઈ પારજીયાને દિલથી શુભકામના પાઠવી હતી અત્રે ઉલ્લેખનીય છેકે મહેશભાઈ ખાખરેચી જ નહી સમ્રગ જિલ્લામાં સારી નામના ધરાવે છે જેમની કામગીરી ઉડીને આંખે વળગે તેવી તેમજ દ્રઢ મક્કમ મન આત્મવિશ્વાસથી ભરપુર મનના વ્યકીત દરેક સમાજને સાથે લઈને વિકાસના પંથ સર કરવાની ક્ષમતા વિચારધારા તેઓ ધરાવે છે જેથી તેમની લોકચાહના આજે પણ બરકરાર હોય તેમ તેમના જન્મદિવસે પરીવારજનોની સાથે મોટી સંખ્યામાં મિત્રો આગેવાનો પાર્ટીના નેતાઓએ તેમના જન્મદિવસે ઢગલા બંધ શુભકામના પાઠવી જીવનમાં ઉતરોતર પ્રગતિ કરતા રહો તેવી અઢળક શુભકામના સાથે શુભેચ્છાની વર્ષા કરી રહ્યા છે

Related Articles

Total Website visit

1,597,726

TRENDING NOW