Saturday, May 3, 2025

માળીયાના વેણાસર ગામેથી જામગરી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

માળીયા પોલીસ સ્ટાફને સંયુકત રાહે ખાનગી બાતમી મળેલ કે, માળીયા મીંયાણાના કાદુરી વિસ્તારમાં વેણાસર ગામની સીમામા પરબતભાઇ પ્રભુભાઇ દેગામા વાળા પાસે ગેરકાયદેસર હથિયાર છે અને તેઓના ઝુપડા પર ખડની આડમા સંતાડેલ હોવાની મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી પરબતભાઇ પ્રભુભાઇ દેગામા વાળા પાસેથી એક હાથ બનાવટની હાથ બનાવટની જામગરી જામહથીયાર નંગ-૧ કિ.રૂ.૨૦૦૦/- મળી આવતા હથિયાધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Related Articles

Total Website visit

1,502,711

TRENDING NOW