Saturday, March 7, 2026

માળીયાના વાગડીયા ઝાપા પાસેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

Advertisement
Advertisement
Advertisement

માળીયાના વાગડીયા ઝાપા પાસેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

માળીયા (મી): માળીયાના વાગડીયા ઝાપા નજીકથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના નાના દહીસરા ગામે રહેતા શબીરભાઈ મુસાભાઈ સુમરા (ઉ.વ.૨૧) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનુ હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૩૬-કયુ-૯૩૮૨ જેની કિંમત રૂ. ૨૫,૦૦૦ વાળુ પાર્ક કરેલી જગ્યાએથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,078

TRENDING NOW