Wednesday, March 11, 2026

માળીયા – મોરબી હાઈવે રોડ ઉપર મામા ભાન્જા હોટલ સામેથી ઈંગ્લીશ દારૂ/બીયરના જથ્થા સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

માળીયા પોલીસ પેટ્રોલિંગ હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા માળીયા – મોરબી હાઈવે રોડ ઉપર મામા ભાન્જા હોટલ સામે આરોપી મોહિતપુરી નિલેશપુરી ગૌસ્વામી (ઉ.વ.૩૩) રહે. કારીયા સોસાયટી વાવડી રોડ મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૨ કિં રૂ.૩૬૦૦ તથા બીયર ટીન નંગ -૨૪ કિં રૂ. ૨૪૦૦ મળી કુલ કિં રૂ. ૬૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,286

TRENDING NOW