Sunday, March 15, 2026

માળીયા (મી)મા છરી સાથે એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો

Advertisement
Advertisement
Advertisement

માળીયા (મી) ત્રણ રસ્તા નજીકથી છરી સાથે એક ઈસમને માળીયા (મી) પોલીસે પકડી પાડેલ છે.

મળતી માહિતી મુજબ માળીયા (મી) ત્રણ રસ્તા નજીકથી આરોપી સલીમભાઈ અકબરભાઈ મોવર (ઉ.વ.૩૩. રહે. સાધના પંપ પાસે માળીયા) શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવતા માળીયા (મી) પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ પોલીસે હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,597,107

TRENDING NOW