Sunday, March 15, 2026

માળીયા ફાટક નજીકથી છરી સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી માળિયા ફાટક નજીકથી છરી સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે.

મળતી માહિતી મુજબ મોરબી-૨ માળિયા ફાટક આરોપી ઈશાકભાઈ કારાભાઈ સંધવાણી (ઉ.વ.૧૯. રહે. માળીયા (મી) વીશાલા હોટલની પાછળ ) શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,597,319

TRENDING NOW