Sunday, March 15, 2026

માળીયા: દેવ સોલ્ટ સામે કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

માળીયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન એચ. ચુડાસમાની સુચનાથી તથા સર્વેલન્સ સ્ટાફને મળેલ ખાનગી બાતમી આધારે માળીયા મીયણા દેવ સોલ્ટ સામે સુરજબારી ચેક પો.સ્ટ ની પાસે કચ્છથી માળીયા તરફ આવતા નેશનલ હાઇવે રોડ પર મહીન્દ્રા વેરીટો નં- GJ-03-EC-8121 (કિ.રૂ.૧,૦૦,૦૦૦)કારમાંથી ઇગ્લીશ દારૂની  બોટલો નંગ-૨૦૪ કિ રૂ ૭૬,૫૦૦/ હેરાફેરી કરતા વિદેશીદારૂના જથ્થા સાથે આરોપી મનોજભાઇ જેસીંગભાઇ બાવળફાડ( રહે રાજકોટ જંગલેશ્વર મેઇન રોડ રાધેક્રીષ્ના સોસાયટી શેરી નં-૧૦ રાજકોટ) ને ઝડપી પાડેલ છે.તથા અન્ય એક શખ્સ ધર્મેશભાઇ ઉર્ફે બબલુ કનુભાઇ વાઘેલા (રહે-રાજકોટ જગ્લેશ્વર નિલકંઠ પાર્ક પાછળ ગાંધી સોસાયટી) નું નામ ખુલતા પોલીસે શોધખોળ હાથ ધરી છે. આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,597,103

TRENDING NOW