Tuesday, March 10, 2026

માળીયા તાલુકા ના જૂના ઘાંટીલા ગામે 76 મો પ્રજાસત્તાક દિન શાળા પરિવાર તરફથી ધામ ધુમ થી ઉજવવામાં આવ્યો

Advertisement
Advertisement
Advertisement

માળીયા તાલુકા ના જૂના ઘાંટીલા ગામે 76 મો પ્રજાસત્તાક દિન શાળા પરિવાર તરફથી ધામ ધુમ થી ઉજવવામાં માં આવ્યો તેમા મુખ્ય મહેમાન તરીખે ગામ ના સરપંચશ્રી હેતલબેન ઉમેશભાઈ જાકાસણીયા તથા ગ્રામ પંચાયત ના સભ્યશ્રીઓ હજાર રહ્યા હતા થતા ગામાં ના આગેવાનો થતા મોટી સંખ્યા માં ગામ લોકો હાજર રહ્યા હતા અને વિશેષ mca માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મા સેકન્ડ રેન્ક સિલ્વર મેડલ મેળવેલ જીંકલબેન અમૃતલાલ જાકાસણીયા ના વરદ હસ્તે ધ્વવંદન કરવામાં આવ્યું હતું તથા જીંકલ બેન નું સરપંચ દ્વારા સિલ્ડ થતાં મેડલ થી સન્માન કરવામાં આવ્યું હતું થતાં શાળા ના વિધાર્થી દ્વારા વિવિધ કાર્યક્રર્મો કરવામાં આવ્યા હતા.

Related Articles

Total Website visit

1,595,225

TRENDING NOW