Saturday, March 14, 2026

માળિયાના જાજાસર ગામે જુગાર રમતા સાત પત્તાપ્રેમી ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

માળિયાના જાજાસર ગામે જુગાર રમતા સાત પત્તાપ્રેમી ઝડપાયા 

માળિયા (મી): માળિયા (મી) તાલુકાના જાજાસર ગામે કોળી વાસમાં લીમડાના ઝાડની નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર સાત પત્તાપ્રેમીઓને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ માળિયા (મી) તાલુકાના જાજાસર ગામે કોળી વાસમાં લીમડાના ઝાડની નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર સાત ઇસમો સામાભાઇ વિરાભાઇ કારુ ઉ.વ ૪૨ રહે ગામ જાજાસર તા.માળીયા.મીં, વિભાભાઇ દેશળભાઇ પાટડીયા ઉ.વ ૩૨ રહે ગામ જાજાસર તા.માળીયા.મીં વનરાજભાઇ કાનાભાઇ કારૂ ઉ.વ.૨૮ રહે ગામ જાજાસર તા.માળીયા.મીં, મગનભાઇ બચુભાઇ કારૂ ઉ.વ ૪૦ રહે ગામ જાજાસર તા.માળીયા.મીં, રમેશ જેશાભાઇ કારૂ ઉ.વ ૨૭ રહે ગામ જાજાસર તા.માળીયા.મીં, રાજુભાઇ મનુભાઇ સાલાણી ઉ.વ ૩૨ રહે ગામ જાજાસર તા.માળીયા.મીં, વિરમભાઇ પુંજાભાઇ સાલાણી ઉ.વ.૨૮ રહે.જાજાસર તા.માળીયા મી.વાળાને રોકડ રકમ રૂ. ૧૦,૬૫૦ ના મુદ્દામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,600

TRENDING NOW