Monday, June 29, 2026

માળિયા હાઇવે પરથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો.

Advertisement
Advertisement
Advertisement

માળિયા હાઇવે પરથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો.

માળિયા હાઇવે પર રોડની સાઈડમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો હોઈ ત્યારે આ બાબતે જાગૃત નાગરિકે પોલીસને જાણ કરી હોઈ ત્યારે આ અંગે જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. બાદ પોલીસે હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ માળીયા હાઇવે ઉપર રોડની સાઈડમાથી અંદાજે 35થી 40 વર્ષની ઉંમરના અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા હરિપર ગામની ગોળાઈ પાસે રહેતા ઇસ્મતઅલી અબ્બાસભાઈ મોવર નામના નાગરિકે પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતકના વાલી વારસની ભાળ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા છે.

Related Articles

Total Website visit

1,609,688

TRENDING NOW