Monday, March 9, 2026

માળિયા મિયાણાના માતમ ચોક પાસે જુગાર રમતા સાત ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

માળિયા મિયાણાના માતમ ચોક પાસે જુગાર રમતા સાત ઝડપાયા.

માળિયા પોલીસ પેટ્રોલીંગમાં હોઈ દરમિયાન માળિયા મિયાણા ના માતમ ચોક પાસે અમુક પત્તાપ્રેમી ગોળ કુંડાળું કરી જાહેરમાં જુગાર રમતા હોઈ ત્યારે પોલીસ દ્વારા તેમને પકડી પાડવામાં આવ્યા હતા

આ અંગે મળતી માહિતી મુજબ માળિયા પોલીસ પેટ્રોલિંગ માં હોઈ દરમિયાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હોઈ ત્યારે પોલીસ દ્વારા માળિયા મિયાણા ના માતમ ચોક પાસે હકીકત વાળી જગ્યા પર રેઇડ કરતા ૭ જેટલા જુગારીઓ જુગાર રમતા મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમના નામઠામ પૂછતા તેઓ

(૧) હારૂનભાઈ કટિયા (ઉ.વ.૬૦)
(૨) દિલાવરભાઈ જેડા (ઉ.વ.૬૫)
(૩) ઇકબાલભાઈ મોવર (ઉ.વ.૫૨)
(૪) હારૂનભાઈ ગુલામ ભટ્ટી (ઉ.વ.૩૬)
(૫) રાવતભાઈ જેડા (ઉ.વ.૩૬)
(૬) દાઉદભાઈ પઠાણ (ઉ.વ.૫૩)
(૭) અલારખાભાઈ જેડા (ઉ.વ.૫૫)
રહે બધા માળિયા મિયાણા વાળા હોઈ ત્યારે પોલીસ દ્વારા તમામની અટક કરવામાં આવી હતી ઉપરાંત પોલીસ દ્વારા તેમની પાસેથી ૧૨,૭૦૦/- ની રોકડ રકમ કબ્જે કરવામાં આવી હતી.

Related Articles

Total Website visit

1,595,143

TRENDING NOW