Monday, June 8, 2026

ભાજપ અગ્રણી જીગ્નેશ કૈલા કોરોના સંક્રમિત

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં કોરોના બેકાબૂ બન્યો છે. ત્યારે અનેક અધિકારી સહિત રાજકીય લોકો તથા પોલીસકર્મીઓ પણ કોરોના સંક્રમિત થયા છે.

ત્યારે મોરબી જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ જાનકીબેન કૈલાના પતિ અને ભાજપ અગ્રણી જીગ્નેશ કૈલા કોરોના સંક્રમિત થયા છે. આજે તેમણે સોશિયલ મીડિયા દ્વારા જાહેર કરી તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ કોરોના ટેસ્ટ કરાવી લેવા અનુરોધ કરી હાલ તેઓ સ્વસ્થ હોવાનું જણાવ્યું છે.

Related Articles

Total Website visit

1,607,923

TRENDING NOW