Monday, June 8, 2026

ભર તડકામાં પોલીસકર્મીઓને સરબત અને શેરડી નો રસ પીવાડાવી સેવાકીય કાર્ય કરતું મુસ્કાન વેલફેર ગ્રુપ

Advertisement
Advertisement
Advertisement

🌹🌹 તારીખ 11 9 2023 ના રોજ મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વધુ એક ઉમદા પ્રવૃત્તિ…
મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેવામાં હાલ આટલી ગરમીમાં જે ટ્રાફિક પોલીસ કર્મીઓ પોતાની ફરજ અને નિષ્ઠા બજાવી રહ્યા છે તેઓને મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા એક મહિના માટે એનર્જી ડ્રીંક(લીંબુ શરબત/શેરડી નો રસ) પૂરું પાડવામાં આવ્યું હતું.. મોરબીમાં સ્વાગત ચોકડી, રામ ચોક ચોકડી, ચિંતામણી ચાર રસ્તા ચોકડી અને નગર દરવાજા સુધી 20 જેટલા પોલીસ કર્મીઓને આ એનર્જી પૂરું પાડવામાં આવેલ.. રાત દિવસ નિષ્ઠાપૂર્વક કામ કરતા આ પોલીસ કર્મીઓને મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સન્માનિત પણ કરવામાં આવેલ…

Related Articles

Total Website visit

1,607,900

TRENDING NOW