Tuesday, August 11, 2026

ભચાઉ પ્રાંત અધિકારી ની કચેરી ની બહાર અનશન પર બેઠા સજૂ બેન અને ભાવના બેન

Advertisement
Advertisement
Advertisement

ભચાઉ પ્રાંત અધિકારી ની કચેરી ની બહાર અનશન પર બેઠા સજૂ બેન અને ભાવના બેન

ભચાઉ પોલીસ સ્ટેશન માં લૂટ ની ફરિયાદ બાબતે પરિવાર નાં મહિલા પ્રાંત કચેરી બહાર અનશન પર બેઠા જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી અનશન આંદોલન છોડશે નહિ તે સેજૂ બેન રાઠોડ જણાવ્યું હતું. કાનજી ભાઈ રાઠોડ પર ખોટી લૂટ ની ફરિયાદ નાં આક્ષેપ સાથે ભચાઉ પ્રાંત અધિકારી ની કચેરી બહાર અનશન આંદોલન પર બેઠા છે હવે તંત્ર તટસ્થ તપાસ કરે તે સેજું બેન ની માંગ છે. ભચાઉ પોલીસ મથકે નોંધાઇ લૂંટ ની ફરિયાદ માં કાનજી ભાઈ ને ટાર્ગેટ કરી અને ખોટું સડ્યંત્ર કરી ફરિયાદ દાખલ કરી હોય તે સેજુ બેન નાં આક્ષેપ કરી રહ્યા છે. મોટી ઉંમર ના સેજુ બેન નાં પુત્ર સાથે અન્યાય સામે માં એ જમવાનું છોડ્યું….

Related Articles

Total Website visit

1,624,962

TRENDING NOW