Wednesday, June 24, 2026

બ્રહ્મલિન પૂજ્ય સંત શ્રી કલ્યાણદાજી બાપુ ની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિ નિમિતે મોરબી માં ઉજવાઈ,

Advertisement
Advertisement
Advertisement

બ્રહ્મલિન પૂજ્ય સંત શ્રી કલ્યાણદાજી બાપુ ની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિ નિમિતે મોરબી માં ઉજવાઈ,

પૂજ્ય કલ્યાણદાસજી બાપુ ની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિ નું આયોજન ઉદાસીન આશ્રમ પીપળી મોરબી મુકામે કરવામાં આવેલ,

ગઈ કાલે રાત્રે ભજન નો કાર્યક્રમ રાખવામાં આવેલ,4 તારીખ સવારે પાદુકા પૂજન કરવામાં આવેલ પૂજ્ય બાપુ ની સમાધિ માં પૂજન કરવામાં આવેલ
પૂજ્ય શરદમુની બાપુ દ્વારા ભવ્ય ભંડારા નું આયોજન કરવામાં આવેલ જેમાં ભારત વર્ષ માથી 250 સાધુ સંતો પધારેલ હતા,
આ પ્રસંગે મોરબી ના ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતયા, શ્રી ચંદ્રકાન્ત દફતરી, શ્રી રાકેશભાઈ અમૃતયા, શ્રી અનોપસિંઘ જાડેજા, શ્રી ભુપતભાઇ મહેશ હોટલ,શ્રી કાનજીભાઈ પટેલ પીપળી, અને સમસ્ત પીપળી ના ગ્રામજનો ઉપસ્થિત રહિયા હતા,

Related Articles

Total Website visit

1,609,192

TRENDING NOW