Sunday, March 8, 2026

બેલા ગામ નજીક આવેલ ફેકટરીના લેબર ક્વાર્ટરમાં મૃતદેહ મળ્યો

Advertisement
Advertisement
Advertisement

બેલા ગામ નજીક આવેલ ફેકટરીના લેબર ક્વાર્ટરમાં મૃતદેહ મળ્યો

બેલા ગામની સીમમાં આવેલ એક ફેકટરીના લેબર ક્વાર્ટરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે આ અંગે જાણ થતાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના બેલા ગામની સીમમાં આવેલ સવીનો સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા ક્રિષ્ના મુગાભાઈ ચામટીયા ઉ.35નો ઓરડીમાંથી મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,595,097

TRENDING NOW