Friday, March 20, 2026

બિચ્છુ ગેંગના વચ્ચગાળાના જમીન પરથી ફરાર આરોપીને પકડી પાડતી દેવભૂમિ દ્વારકા એલસીબી.

Advertisement
Advertisement
Advertisement

બિચ્છુ ગેંગના વચ્ચગાળાના જમીન પરથી ફરાર આરોપીને પકડી પાડતી દેવભૂમિ દ્વારકા એલસીબી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પોલીસ મથક ખાતે ગુ.ર.ન. ૦૩૩૬/૨૦૨૨ GCTOC ૩(૧),૩(૨),૩(૩),૩(૪),૩(૫) તથા IPC ૩૦૭, ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૩૨૬, ૩૪૨, ૧૨૦બી, વિ, તથા જી.પી. એક્ટ ૧૩૫(૧) મુજબના ગુન્હાના કામે ના આરોપી વનરાજભા પાલાભા સુમણીયા ઉ.વ.૩૫ વાળા ને કોર્ટ દ્વારા દિન ૧૪ દિવસના વચગાળાના જમીન પર મુક્ત કરવામાં આવેલ હોઈ બાદ તેમને મધ્યસ્થ જેલ સુરત ખાતે હાજર થવાનું હોય પરંતુ હજાર ન થયા હોઈ ત્યારે એલસીબી ને ખાનગી રાહે બાતમી મડી હોઈ કે, મજકુર ઈસમ દ્વારકાના રાજપર ગામની સીમમાં આવેલ તેમના સસરા કાનાભા સવાભા માણેક ની વાળીના મકાને છુપાવેલા હોવાની માહિતી મળી હોઈ ત્યારે તેમની અટક કરી સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,598,114

TRENDING NOW