બાળ પ્રતિભા શોધમાં સમગ્ર ગુજરાતમાં અને કલા મહાકુંભમાં સમગ્ર પ્રદેશમાં સાર્થક છવાયું
રાજ્ય કક્ષાએ બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તેમજ પ્રદેશ કક્ષાએ કલા મહાકુંભ સ્પર્ધામાં સાર્થકવિધામંદિર ના વિધાર્થીઓ નું ઉત્કૃષ્ટ પરિણામ

તારીખ 19/2/2023 ના રોજ રાજ્ય કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા નું આયોજન નવસારી જિલ્લા માં કરવામાં આવેલ હતું જેમાં
1) લોકવાદ્ય સંગીત માં ધોરણ-7 નો વિદ્યાર્થી રાણપરા હરીશ આર. સમગ્ર ગુજરાત રાજ્ય માં🥈દ્વિતીય નંબર મેળવેલ છે.
💫✨ પ્રદેશ કક્ષાએ કલામહાકુંભ માં મેળવેલ સિદ્ધિ ✨💫
2) પ્રદેશ કક્ષા કલામહાકુંભ રાસ સ્પર્ધા 🥈દ્વિતીય ક્રમાંક સાર્થક આદ્યશક્તિ ગ્રુપ

3) પ્રદેશ કક્ષા કલામહાકુંભ સમૂહ ગીત સ્પર્ધા 🥈દ્વિતીય ક્રમાંક સાર્થક સંગીત ગ્રુપ
4) પ્રદેશ કક્ષા કલામહાકુંભ સુગમ સંગીત સ્પર્ધા 🥈દ્વિતીય ક્રમાંક- ત્રિવેદી અનેરી એ.(ધોરણ-6)
5) પ્રદેશ કક્ષા કલામહાકુંભ દુહા- છંદ-ચોપાઈ સ્પર્ધા
🥉તૃતીય ક્રમાંક-મૂંધવા શુભમ ડી.
6) પ્રદેશ કક્ષા કલામહાકુંભ ઓરગન સ્પર્ધા🥈દ્વિતીય ક્રમાંક-પાવન ભાઈ રામાનુજ
(સાર્થક વિદ્યામંદિરના સંગીત શિક્ષકશ્રી)
✨✨👍🏻👍🏻સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર તમામ વિધાર્થીઓ અને ગુરુજી(શિક્ષક શ્રી ) ને સાર્થક વિદ્યામંદિર તરફથી ખૂબ ખૂબ અભિનંદન👍🏻👍🏻✨✨💐💐🏅🏅🏆🏆🙏🏻🙏🏻





