Monday, March 16, 2026

બંધ પડેલ ટ્રક પાછળ યુવક અથડાતાં અકસ્માત.

Advertisement
Advertisement
Advertisement

બંધ પડેલ ટ્રક પાછળ યુવક અથડાતાં અકસ્માત.

મોરબી – નવલખી રોડ ઉપર રોકડીયા હનુમાન અને બાગબાન ફાર્મ વચ્ચે બંધ ટ્રક પાછળ યુવક અથડાતાં અકસ્માત સર્જાયો હતો ત્યારે આ બાબતે હાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી – નવલખી રોડ ઉપર રોકડીયા હનુમાન અને બાગબાન ફાર્મ વચ્ચે ગત તા.12ના રોજ રાત્રીના સમયે ટ્રક ટ્રેઇલર નંબર GJ-12-BV-8620 બંધ પડેલી હાલતમાં પડ્યું હોય અહીંથી પસાર થઇ રહેલા રાજેશભાઇ કાંતીલાલ સુતરીયા રહે.ભકતિનગર સર્કલ નીતીન પાર્ક રુદ્રાક્ષ એપાર્ટમેન્ટ ટ્રકના ઠાઠામાં ઘુસી જતા રાજેશભાઈને ઈજાઓ પહોંચતા તેમના ભાઈ નરેન્દ્રભાઈ સુતરિયાએ ટ્રક ચાલક વિરુદ્ધ બેદરકારી દાખવવા બદલ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે ટ્રક ટ્રેઇલર નંબર GJ-12-BV-8620 ના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,597,670

TRENDING NOW