Sunday, March 15, 2026

પ્રદૂષણ બોર્ડ દ્વારા RSPL ઘડી કંપની વિરુદ્ધ આખરી કાર્યવાહી ૩0 દિવસ માટે સંપૂર્ણ ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ બંધ કરવાનો ઓર્ડર

Advertisement
Advertisement
Advertisement

પ્રદૂષણ બોર્ડ દ્વારા RSPL ઘડી કંપની વિરુદ્ધ આખરી કાર્યવાહી ૩0 દિવસ માટે સંપૂર્ણ ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ બંધ કરવાનો ઓર્ડર

ગુજરાતમાં પ્રદૂષણ બોર્ડ દ્વારા ઘડી કંપની વિરુદ્ધ આખરે કડક કાર્યવાહી કુરંગા ખાતે આવેલ RSPL ઘડી કંપનીના સોડા એશ પ્લાન્ટમાં ખેડૂતોની ખાનગી માલિકીની જમીનમાં પ્રદૂષણ ફેલાતું હોઈ ખેડૂતોએ હાઇકોર્ટ સુધી કરી લડત. ગિજ આર.એસ.પી.એલ ઘડી કંપની સામે ખેડૂતોની આખરે જીત થઈ.

Related Articles

Total Website visit

1,597,101

TRENDING NOW