પોષણ માસ અભિયાન અંતર્ગત બગથળા આંગણવાડી ખાતે યોજાયો કાર્યક્રમ.
આ કાર્યક્રમમાં શારદાબેન મોદીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.
જેમાં બગથળા માં આવેલ કેન્દ્ર નમ્બર 98, 99,100 અને 101 ના આંગણવાડી વર્કર બહેનો,હેલ્પર બહેનો,કિશોરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોષણક્ષમ આહાર બાબતે જાગૃતતા ફેલાવવા સહિયારો પ્રયાસ થાય તે માટે વાત કરવામાં આવી હતી.






