Tuesday, June 9, 2026

પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વતંત્રતા દિવસ નિમિત્તે બુનીયાદી કન્યા શાળા ના બાળકો તથા શિક્ષકોએ રેલી કાઢી.

Advertisement
Advertisement
Advertisement

પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વતંત્રતા દિવસ નિમિત્તે બુનીયાદી કન્યા શાળા ના બાળકો તથા શિક્ષકોએ રેલી કાઢી.

સ્વતંત્રતા દિવસ નિમિત્તે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજાયેલ ધ્વજ વંદન કાર્યક્રમમાં મોરબી ની તાલુકા શાળા નંબર -૧ તથા બુનીયાદી કન્યા શાળા ના બાળકો તથા શિક્ષકોએ રેલી કાઢી હતી.

આજ રોજ તારીખ ૧૫/૦૮/૨૦૨૩ ના રોજ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મોરબી સિટી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ હોય મોરબી ની તાલુકા શાળા નંબર -૧ તથા બુનીયાદી કન્યા શાળા ના બાળકો તથા શિક્ષકો હાથ માં ભારતનો રાષ્ટ્રધ્વજ લઈ પોતાની શાળાએથી રેલી કાઢી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હાજરી આપેલ. પોલીસ પરેડ ગ્રાઉન્ડ દેશ ભક્તિ નાં રંગે રંગાયેલ મોરબી સિટી મામલતદાર સાહેબ શ્રી નાં વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું.મોરબી માળીયા વિધાનસભા નાં લોકલાડીલા ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા એ આ કાર્યક્રમમાં હાજરી આપેલ.

Related Articles

Total Website visit

1,607,962

TRENDING NOW