Tuesday, March 17, 2026

પેપરમીલ ના લેબર ક્વાર્ટરના ત્રીજા માળેથી નીચે પડતાં યુવતીનું મોત.

Advertisement
Advertisement
Advertisement

પેપરમીલ ના લેબર ક્વાર્ટરના ત્રીજા માળેથી નીચે પડતાં યુવતીનું મોત.

મોરબી ના ગોર ખીજડીયા નજીક આવેલ પેપરમીલના કારખાના ના લેબર ક્વાર્ટરના ત્રીજા માળેથી મળી જતા ૧૩ વર્ષીય યુવતીનું મોત નિપજ્યું હતું.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ માધુરીબેન રાજાભાઇ પરમાર ઉ.વ ૧૩ રહે-અલખ પેપરમીલના લેબર કવાટરમા ગોર ખીજડીયા તા.જી મોરબી વાડીમાં તા.જી.મોરબી વાળી લેબર કવાટરના ત્રીજા માળેથી કોઈપણ કારણસર પડી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,597,919

TRENDING NOW