Saturday, March 14, 2026

પ.પૂ.બા.બ્ર. ચાંદનીબાઈ મહાસતીજી ને આજે તા.01/08/2025 ને શુક્રવાર ના રોજ 30 મો ઉપવાસ

Advertisement
Advertisement
Advertisement

પ.પૂ.બા.બ્ર. ચાંદનીબાઈ મહાસતીજી ને આજે તા.01/08/2025 ને શુક્રવાર ના રોજ 30 મો ઉપવાસ

બોટાદ સંપ્રદાયના વતૅમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય શૈલેષમુનિ મહારાજ સાહેબના અજ્ઞાનુંવર્તી પરમ પૂજ્ય રાજુલાબાઈ મહાસતીજી આદિ ઠાણા-4 માંથી પાંચમા માસખમણ તરફ આગળ વધવાના ભાવ સાથે પ.પૂ.બા.બ્ર. ચાંદનીબાઈ મહાસતીજી ને આજે તા.01/08/2025 ને શુક્રવાર ના રોજ 30મો ઉપવાસ છે. આગળ વધવાના ભાવ રાખે છે.પરમ પૂજ્ય ચાંદનીબાઈ મહાસતીજી ને સુખશાતા પુછતા ભાવથી વંદન સહ.નમસ્કાર. કરીએ છીએ ગોરેગાંવ શ્રી સંધમાં દરેક મહાસતીજી ઓ સુખશાતા માં બીરાજે છે. દરેક એ દશૅન વંદન નો લાભ લેવા વિનંતી.
અહેવાલ કનુભાઈ ખાચર

Related Articles

Total Website visit

1,596,932

TRENDING NOW