Monday, March 9, 2026

નેતાજી તુમ આગે બઢો મોરબી કી મૌન પ્રજા તુમ્હારે સાથ હૈ પત્રકાર મેહુલ ગઢવી ની કલમે વાંચો

Advertisement
Advertisement
Advertisement

વાત કરીયે મોરબી ની તો જાણે છેલ્લા કેટલાક વર્ષોથી માત્ર

આ દસેક વિસ્તાર જેમ કે આસ્વાદ પાન ચાર રસ્તા શિક્ષણ અધિકારીની કચેરી સામે એ ડિવિઝન સામે વિશિપરા વાઘપરા સનાળા રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ


મછી માર્કેડ પાસે જુના બસ સ્ટેન્ડ નું નાકુ નવું બસ સ્ટેન્ડ લીલાપર રોડ વાવડી રોડઅને મોરબી શહેર ને જોડતા અનેક ગ્રામ્ય માર્ગો ની હાલત ની જો વાત કરીએ તો જાણે કચરા ના ગંજ રોડ રસ્તા આત્યંનબિસમાર હાલત માં હોવાથી ત્યાંથી પસાર થતા દરેક વાહનચાલકો ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જ્યારે વાત આવે આ સમસ્યા ના ઉકેલ ની તો મોરબી ના દરેક વ્યક્તિ જાગૃત થશે તોજ આનો હલ આવશે માટે આવી અનેક સુવિધાઓ સભર થવા માટે જાગૃત થવુજ રહ્યું સાથે સાથે હાલ એક ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે જેમાં નેતાઓ દ્વારા ખાતમુહૂર્ત તો અઢળક થાઈ છે ત્યારે તે કામને લઈ પ્રજા પણ મૌન સાધી બેસી જાય છે અને જાહેરાતો અને કાર્યક્રમો તો એવા અપાઈ છે જાણે મોરબી કાલ પેરિસ બની જશે પણ પરિણામ શુન્ય એનું મૂળ કારણ નેતાઓ ની અણઆવડત તંત્ર ની નબળી કામગીરી ભસ્ટાચારી અધિકારીઓ અને અધધધ ટેક્સ આપનાર પ્રજાનું મૌન આ મોરબી ની વીકાસ યાત્રા ને રોકી રહી છે પણ સાથે સાથે સોસીયલ મીડિયા દ્વારા અનેકવાર જાગૃતિ લાવવાનો પ્રયાસ થતો હોય છે જેમાં એક સારી છબી વાળા શિક્ષિત અને યુવા નેતૃત્વ મળે તો આ બદલાવ શક્ય છે

પત્રકાર મેહુલ ગઢવી ની કલમે 9978388383

Related Articles

Total Website visit

1,595,153

TRENDING NOW