દ્વારકા નગરપાલિકા વિસ્તાર માંથી સેફ્ટી નો ખરાબો ખુલ્લા રોડ પર નાં નાખવા અંગે આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું..
દેવભૂમિ દ્વારકા જિલ્લા નાં દ્વારકા માં ભગવાન દ્વારકાધીશનું પવિત્ર મંદિર આવેલું હોય ત્યારે દેશ વિદેશી પ્રવાસીઓ આવતા હોય દ્વારકા નગરપાલિકા દ્વારા સેફ્ટી નો કચરો ખુલ્લા રોડ ઉપર ફેકવામાં આવતા તેમાંથી દુર્ગંધ આવતી હોય જે બહારગામ થી આવતા લોકોને દુર્ગંધનો સામનો કરવો પડતો હોય અને ગંદકીનો અહેસાસ થતો હોય ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા દ્વારકા નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને આ આવેદન પત્ર આપવામાં આવી આવ્યું હતું અને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી હતી…
