દ્વારકા ખાતે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આયોજિત રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો.
રાજ્ય ના ખેડૂતો ને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તંત્રીકતા અંગે માર્ગદર્શન ખેડૂત લક્ષી સહાય યોજનાઓ અંગેની સમજ તેમજસેવા સેતુ કાર્યક્રમ નો લાભ લઈ શકે તે હેતુ સર રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત તાલુકા કક્ષાનો મેળો વ કૃષિ પરિસંવાદ અને અને પ્રદર્શન 82 વિધાનસભા ના ધારાસભ્ય શ્રી પભુભા માણેક, દ્વારકા તાલુકા પંચાયત પ્રમુખ દેવીસિંગભા હાથલ,જિલ્લા પંચાયત સદસ્ય લુણાભા સુમણિયા,દ્વારકા તાલુકા ભાજપ પ્રમુખ,વરજંગભા માણેક,દ્વારકા શહેર પ્રમુખ વિજય બુઝડ,દ્વારકા શહેર ભાજપ મહામંત્રી તાલુકા પંચાયત સદસ્ય પબુભા સુકલભા ખેતી વાળી શાખા અધિકારી શ્રી ઓ તેમજ અલગ અલગ ખાતા ના અધિકારી ઓ સ્ટોલ રાખવામાં આવ્યા હતા ,તેમજ ખૂબ મોટી સંખ્યા માં ખેડૂતો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા









