Wednesday, June 24, 2026

તુમ જીઓ હજારો સાલ સાલ કે દિન હો પચાસ હજાર

Advertisement
Advertisement
Advertisement

તુમ જીઓ હજારો સાલ સાલ કે દિન હો પચાસ હજાર

આજ રોજ તારીખ ૧૭/૯/૨૦૨૩ વાંકાનેર ખાતે દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસના ઉપલક્ષ્યમાં રાજ્યસભા સાંસદ શ્રી કેસરીદેવસિંહજી ઝાલાના માર્ગદર્શન હેઠળ ઝુપડપટ્ટીમાં રહેતા લોકો ને તેમજ નાના ભૂલકાઓને વાંકાનેર શહેર સંગઠન દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.

એસ.એમ. ઇન્ચાર્જ
વાંકાનેર શહેર ભાજપ
હિમાંશુભાઈ ગેડિયા

Related Articles

Total Website visit

1,609,191

TRENDING NOW