મોરબી તાલુકા કક્ષા ની પુસ્તક વાંચન સ્પર્ધા માં જેપુર ગામની પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતી ઋત્વિ સુભાષભાઈ ખાંભરા મોરબી તાલુકા કક્ષાએ પુસ્તક વાંચન સ્પર્ધા માં બીજો ક્રમાંક મેળવી જેપુર પ્રાથમિક શાળા સાથે સાથે ખાંભરા પરિવાર નું ગૌરવ વધારેલ છે આજ રીતે પરિવાર ને સમાજ સાથે સાથે રાષ્ટ્ર ને ગૌરવ અપાવે તેવી શુભેચ્છા જેપુર ગ્રામજનોએ ને ખાંભરા પરિવારે આપ્યા

