Friday, May 2, 2025

તાલુકા કક્ષા ના કલા મહાકુંભમાં નવયુગ સંકુલ નો દબદબો

Advertisement
Advertisement
Advertisement

તાલુકા કક્ષા ના કલા મહાકુંભમાં નવયુગ સંકુલ નો દબદબો

રિજલ્ટ ના રાજાની સાથે સાથે અન્ય સ્પર્ધા માં પણ નવયુગ હંમેશા અવલ્લ હોઈ છે જેમાં જેમાં ટંકારા તાલુકા કક્ષા ના કલા મહાકુંભ માં નવયુગ ના વિદ્યાર્થીઓ એક નહિ પણ સાત સાત ઇવેન્ટ માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ઇતિહાસ રચ્યો છે જેમાં 1-વકતુત્વ સ્પર્ધા 6 થી 14 વર્ષમાં

બોપલીયા ભવ્ય એ પ્રથમ નંબર

2 -વક્તૃત્વ સ્પર્ધા 15 થી 20 વર્ષમાં નવયુગ કોલેજની વિદ્યાર્થીની

નાખવા મિતલ પ્રથમ નંબર

3 – 6 થી 14 વર્ષ અને 15 થી 20

બન્નેમાં સમુહગીતમાં પ્રથમ નંબર

4 -તબલા વાદન માં

ભુવા સાવન પ્રથમ નંબર

5 -લોકગીતમાં વરમોરા કશીશ

પ્રથમ નંબર

6- એક પાત્રીય અભિનય

લોરીયા કુંજાલી પ્રથમ નંબર

7 -ચિત્રકલામાં માકાસણા ધ્રુવી..

પ્રથમ નંબર

તમામ તારલાઓ ને સંસ્થા ના પ્રમુખશ્રી પી. ડી. કાંજીયા સાહેબ ખુબ ખુબ અભિનંદન પાઠવે છે આ સફળતા માટે નવયુગ ના શિક્ષકો પૈજા તુષારભાઈ તથા વાલેરા મુનીરભાઈ એ ભારે જહેમત ઉઠાવી હતી

Related Articles

Total Website visit

1,502,634

TRENDING NOW