Tuesday, August 11, 2026

તારી દીકરીને સમજાવી દે જેકે અમારી સામે ન જોવે” કહી આધેડ પર હુમલો.

Advertisement
Advertisement
Advertisement

“તારી દીકરીને સમજાવી દે જેકે અમારી સામે ન જોવે” કહી આધેડ પર હુમલો.

વાંકાનેર તાલુકાના અદેપર ગામે બે શખ્સોએ તારી દીકરીને સમજાવી દે જે કે અમારી સામે ન જોવે તેમ કહી આધેડને લોખંડના પાઇપ વડે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

ત્યારે આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના અદેપર ગામે રહેતા ગોરધનભાઈ નરસીભાઈ બાવરવા ઉ.55 નામના આધેડને આરોપી સાગર શિવાભાઈ બાવરવા અને જીવણ મેરાભાઈ બાવરવાએ રોકી કહ્યું હતું કે તારી દીકરી નિતુને કહેજે કે અમારી સામે ન જોવે, તેમ કહી બોલાચાલી કરી બાદમાં બન્ને શખ્સોએ પાઇપ વડે ગોરધનભાઈને માર મારી ઇજાઓ પહોંચાડતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે.

Related Articles

Total Website visit

1,624,988

TRENDING NOW