Wednesday, March 18, 2026

ઢુંવા ગામે જમીન પચાવી પાડવાના કારસામાં ફરિયાદ નોંધાઈ.

Advertisement
Advertisement
Advertisement

ઢુંવા ગામે જમીન પચાવી પાડવાના કારસામાં ફરિયાદ નોંધાઈ.

આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના માટેલ ગામે અમુક ઇસમો દ્વારા ફરિયાદી ઉત્તમભાઇ વિનયભાઇ કાનાણી ઉ.વ.૨૮ વાળાઓ એ ફરિયાદ નોંધાવી હતી કે આ કામના આરોપીઓ
(૧) સવાભાઇ રામભાઇ ચાવડા
(ર) ખીમાભાઇ સવાભાઇ ચાવડા
(૩) રાજુભાઇ સવાભાઇ ચાવડા
(૪) મોહનભાઇ સવાભાઇ ચાવડા
(પ) અરવીંદભાઇ સવાભાઇ ચાવડા
(૬) દીનેશભાઇ ખીમાભાઇ ચાવડા એ વાંકાનેર તાલુકાના માટેલ ગામના સર્વે નંબર-૨૭૯ ની ૯૦૦ ચો.મી. જમીન પચાવી પાડવાના આશયથી એકબીજાને મદદગારી કરી એકસંપથી પોતાના અંગત લાભ માટે પોતાનો અનઅધિકૃત કબ્જો કરી આજદીન સુધી ચાલુ હોઈ ત્યારે આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે

Related Articles

Total Website visit

1,598,037

TRENDING NOW