Wednesday, March 18, 2026

ટાઇલ્સ માંથી બનાવેલ સેટી પર થી પડી જતા બે વર્ષની બાળકીનું કમકમાટી ભર્યું મોત.

Advertisement
Advertisement
Advertisement

ટાઇલ્સ માંથી બનાવેલ સેટી પર થી પડી જતા બે વર્ષની બાળકીનું કમકમાટી ભર્યું મોત.

મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલ વિન્ટેલ સિરામિક કારખાનાની ઓરડીમાં ટાઈલ્સ ગોઠવી સેટી બનાવી તેની પર સુવડાવેલ બે વર્ષની બાળકી નીચે પડી જતાં તેનું મોત નિપજ્યું હતું.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ કીરતીબેન કરણભાઈ રામ ઉ.વ. ૦૨ વાળી પોતાની ઓરડીમા મોટી ટાઇલ્સ ગોઠવીને સેટી જેવુ બનાવેલ હોય જેના ઉપર સુતી હતી ત્યારે તા. ૧૪/૦૫/૨૦૨૩ ના બપોરના આશરે ચારેક વાગ્યા વખતે અકસ્માતે સેટી ઉપરથી નીચે જમીન ઉપર પડી જતા તેને માથાના ભાગે હેમરેજ જેવી ઇજા થતા સારવાર દરમ્યાન તા. ૧૭/૦૫/૨૦૨૩ ના રોજ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,598,036

TRENDING NOW