Sunday, June 7, 2026

ટંકારાના સરાયા ગામની સીમમા ખેતમજૂરનો મૃત દેહ મળ્યો

Advertisement
Advertisement
Advertisement

ટંકારાના સરાયા ગામની સીમમા ખેતમજૂરનો મૃત દેહ મળ્યો

ટંકારા તાલુકાના સરાયા ગામની સીમમાં એક વાડીથી બીજી વાડીએ જઈ રહેલા ખેતમજૂરની બે ભાન હાલતમાં વીજ થાંભલા નજીક લાશ મળી આવતા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મુળ ધાજા ફળીયા હીરપરી ગામ તા.પાવી જેતપુર જી.છોટાઉ ના વતની અને હાલ ટંકારા તાલુકાના સરાયા ગામે ખેત મજૂરી કરતા રસીકભાઇ નાનજીભાઇ તડવી (ઉ.વ.૪૮ ) રાત્રીના નજીકની વાડી તરફ જતા કોઇ પણ કારણોસર બે ભાન હાલતમાં ઇલેકટ્રીક થાંભલા પાસે પડેલ જોવા મળતા વાડી માલિક કલ્પેશભાઈ દુબરીયાએ પોલીસને જાણ કરતા આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી તપાસ હાથ ધરેલ છે.

Related Articles

Total Website visit

1,607,798

TRENDING NOW