Monday, March 9, 2026

ટંકારાના લજાઈ થી ઘૂનડા તરફ ના રસ્તા પર સીમમાં જુગાર રમતા ઇસમો પર એલસીબી ત્રાટકી.

Advertisement
Advertisement
Advertisement

ટંકારાના લજાઈ થી ઘૂનડા તરફ ના રસ્તા પર સીમમાં જુગાર રમતા ઇસમો પર એલસીબી ત્રાટકી.

આ અંગે મળતી માહિતી મુજબ એલસીબી ની ટીમને ખાનગી રાહે બાતમી મળી હોઈ કે અમુક ઇસમો ટંકારાના લજાઈ થી ઘુનડા તરફ જવાના કાચા માર્ગ પર સીમાડા તરીકે ઓળખાતી સીમમાં જુગાર રમતા હોઈ ત્યારે બાતમીના આધારે રેઇડ કરતા ત્યાંથી જુગાર રમતા
(૧) કરસનભાઈ દેવકરણભાઈ સેરસિયા
(૨) મનસુરઅલ્લી બરકતઅલ્લી રૈયાણી
(૩) ચંદુભાઈ બોધાભાઈ દલસાણીયા
(૪) હર્ષદભાઈ અંબાલાલ મંડલી
(૫) સંજયભાઈ વિજયભાઈ બાંભણીયા
(૬) આરિફભાઈ અલાઉદ્દીનભાઈ કડિવાર રહે બધા લજાઈ વાળા મળી આવ્યા હતા ત્યારે એલસીબી દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે ઉપરાંત તેમની પાસેથી રોકડ રકમ ૬૨,૫૦૦/- કબ્જે કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,595,173

TRENDING NOW