Monday, June 22, 2026

ટંકારાના કોઠારીયા રોડ જાહેરમાં જુગાર રમતા 3 પત્તા પ્રેમી ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

ટંકારાના કોઠારીયા રોડ જાહેરમાં જુગાર રમતા 3 પત્તા પ્રેમી ઝડપાયા

ટંકારા પોલીસે જાહેરમાં જુગાર રમતા 3 પત્તા પ્રેમીને રૂ. 14 હજારની રોકડ સાથે પકડી પાડવામાં આવ્યા છે

ટંકારાના કોઠારીયા રોડ ઉપર અસુન્દ્રા નદીના કાઠે લીમડાના ઝાડ નિચે જુગાર રમતા નવધણભાઇ બચુભાઇ ડાભી, કાળુભાઇ જેરામભાઇ સાલાણી, રવજીભાઇ મેધજીભાઇ ચાવડાને રોકડા રૂપીયા રૂ.14,400 સાથે પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,609,062

TRENDING NOW