Sunday, June 7, 2026

ટંકારા :- હરબટિયાળી ગામે બાળકીને સાપ કરડી જતા મોત.

Advertisement
Advertisement
Advertisement

ટંકારા :- હરબટિયાળી ગામે બાળકીને સાપ કરડી જતા મોત.

ટંકારા તાલુકાના હરબટિયાળી ગામે ખેતશ્રમિક પરિવારની બાળકીને વાડીએ સાપ કરડી જતા સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જણાવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના હરબટિયાળી ગામે રતીલાલ ખંભાણીની વાડીએ રહી કામ કરતા ખેતશ્રમિક પરિવારની સંજનાબેન જાન્યાભાઇ ભુરીયા ઉ.8 નામની બાળકી વાડીમાં રમતી હતી તે વેળાએ જમણા પગમાં સાપ કરડી જતા બેભાન હાલતમાં રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,607,816

TRENDING NOW