Saturday, June 20, 2026

ટંકારા: મેઘપર ઝાલા કલા મહાકુંભમાં છવાયું

Advertisement
Advertisement
Advertisement

ટંકારા: મેઘપર ઝાલા કલા મહાકુંભમાં છવાયું

મોરબી: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કલા મહાકુંભ -2022 મા તાલુકા કક્ષાએ યોજાયેલ કલા મહાકુંભમાં મેઘપર ઝાલાના બાળકોનો પ્રાચીન સ્પર્ધા તલવાર રાશમા દ્વિતીય નંબર તથા મેઘપર ઝાલાની દુકરીઓએ તલવાર રાશમા તૃતીય નંબર મેળવ્યો હતો. જેથી ચોતરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. મેઘપરમા સર્વીસ કરી ચુકેલા તેમજ હાલ નોકરી કરતા બહેનોએ લગ્નગીતમાં પ્રથમ નંબર મેળવ્યો છે. કલા મહાકુંભમાં મેઘપરના સારા પરફોર્મન્સ બદલ ચારે તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

Related Articles

Total Website visit

1,608,889

TRENDING NOW