Thursday, March 12, 2026

ટંકારા :- નસીબ આધારિત હારજીતનો જુગાર રમતા ૨ પકડાયા.

Advertisement
Advertisement
Advertisement

ટંકારા :- નસીબ આધારિત હારજીતનો જુગાર રમતા ૨ પકડાયા.

ટંકારાના લજાઈ ગામે એલસીબી દ્વારા જાહેરમાં જુગાર રમતા ૨ ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા તેમની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર એલસીબીએ લજાઇ ગામની સીમમાં ઉમીયા એસ્ટેટ નામના કોમ્પ્લેક્ષની બંધ દુકાનના ઓટલા ઉપર જાહેરમાં ગંજીપાના અને પૈસા વતી પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપી રમેશભાઇ તળશીભાઇ પટેલ તથા જગદિશભાઇ ભગવાનજીભાઇ પટેલ રહે. બન્ને મોરબી વાળાઓને રોકડા રૂ. ૧,૦૨,૫૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી ટંકારા પો.સ્ટે. ખાતે જુગાર ધાર કલમ ૧૨ મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

Related Articles

Total Website visit

1,595,539

TRENDING NOW