Sunday, March 8, 2026

ટંકારા તાલુકાના લજાઈ ખાતે દેવદયા માધ્યમિક શાળામાં વેક્સિન કેમ્પ યોજાયો

Advertisement
Advertisement
Advertisement


ટંકારા તાલુકાના લજાઈ ગામે આવેલ દેવદયા માધ્યમિક શાળા ખાતે આજે સવારે ૧૫ થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓ ને વેક્સિન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે વિદ્યાર્થીઓને વેક્સિનેશન જાગૃતિ માટે માહિતી આપવામાં આવી હતી અને ૨૮ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો આ તકે ટંકારા ગ્રાહક સુરક્ષા પ્રમુખ ગૌતમભાઈ વામજા લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મનસુખભાઈ મસોત મિતુલભાઈ દેસાઈ તંજીલાબેન તથા શૈક્ષણિક સ્ટાફ રજનિકભાઈ મસોત્ત અર્જુનભાઈ કૈલા કુંજલબેન્ કુબાવત મનસુખભાઈ વામજા હાજર રહ્યા હતા

Related Articles

Total Website visit

1,595,081

TRENDING NOW