Monday, June 22, 2026

જૂના ઘાંતિલા ગામે ઉમિયા પરિવાર સોશિયલ ગ્રુપ દ્વારા ૨૨માં સ્નેહમિલન નું આયોજન..

Advertisement
Advertisement
Advertisement

જૂના ઘાટીલા ઉમિયા પરિવાર સોશિયલ ગ્રુપ આયોજિત ૨૨ માં સ્નેહ મિલન સમારોહ ની સરુયાત બાળકો દ્વારા સ્વાગત ગીત રજૂ કરીકાર્યક્રમ ની સરુંયાત કરવામાં આવ્યો અને ગામ ના તેજસ્વી તારલા નો નું સન્માન કરવામાં આવ્યું હતું અને જૂના ઘાટીલા ગામના વતની શ્રીભરતભાઈ એન.વિડજા ને જીલ્લા શિક્ષણાધિકારી તરીકે પ્રમોશન મળવા બદલ તેમનું આયોજકો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ તકે મહેમાન તરીખે મહંત દામજી ભગત,પરેશભાઈ પટેલ, ઘાંટીલા ગામ ના સરપંચ હેતલબેન જાકાસણીયા હાજર રહ્યા, અને કાર્યક્રમને સફળતા બનાવા ઉમિયા જૂના ઘાટીલા મહેનત ઉઠાવી

Related Articles

Total Website visit

1,608,969

TRENDING NOW