Sunday, March 15, 2026

જુના દેવળીયા કુમાર પે સે. શાળા ખાતે નિબંધ સ્પર્ધા યોજાઈ.

Advertisement
Advertisement
Advertisement

શ્રી જુના દેવળીયા કુમાર પે સે. શાળા ખાતે નિબંધ સ્પર્ધા યોજાઈ.

આજ રોજ તારીખ ૪-૦૩-૨૩ શ્રી જુના દેવળીયા કુમાર પે સેન્ટર શાળામાં નિબંધ લેખન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી જુના દેવળિયા કુમાર પે સેન્ટર શાળામાં અભ્યાસ કરતાં ધોરણ ૬ થી ૮ નાં ૮૫ બાળકોએ ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દરેક બાળકે આ સ્પર્ધામાં ખુબ જ સુંદર અક્ષરે લેખન કર્યું હતું.
આ સ્પર્ધા ને અંતે ૧) શ્રી સાગર રવિચંદ જેસ્વાણી , ટ્રસ્ટીશ્રી, હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ ,૨) ડૉ. હાર્દિક રવિચંદ જેસ્વાણી , પ્રમુખ, N.I.M.A., મોરબી ,મહેશ્વરી હોસ્પિટલ, મોરબી તરફથી ઇનામો આપી બાળકો ને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા. આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શાળા નાં આચાર્ય શ્રી સાગરભાઇ મહેતા અને શાળા નાં સમગ્ર સ્ટાફમિત્રોએ સાથે મળીને ખુબ જ સુંદર આયોજન કરેલ હતું.

Related Articles

Total Website visit

1,597,087

TRENDING NOW