Monday, June 15, 2026

જીઆઇડીસીમાં આવેલ બરફની ફેક્ટરી માંથી એમોનિયા ગેસ લીક થયો

Advertisement
Advertisement
Advertisement

જીઆઇડીસીમાં આવેલ બરફની ફેક્ટરી માંથી એમોનિયા ગેસ લીક થયો

મોરબીના શનાળા રોડ પર આવેલ જીઆઇડીસી માં બરફની ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીક થયો હતો. ત્યારે આ ગેસ વાતાવરણમાં ભળી વરસાદના પાણી સાથે ભળી ગયો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ જીઆઇડીસી માં આવેલ બરફ બનાવવાની ફેક્ટરીમાં ગેસની લાઈન ચેક કરવા સમયે એમોનિયા ગેસ નો પાઈપ લીક થયો હતો ત્યારે આ ગેસ વાતાવરણમાં વરસાદ સાથે ભળી ગયો હતો ત્યારે આસપાસના 500 થી 600 મીટર જેટલા વિસ્તારમાં ગેસની તીવ્ર વાસ આવતી હતી. ઉપરાંત આજુબાજુના લોકો દ્વારા ચામડી પર બળતરા થવાની ઉપરાંત ખંજવાળ આવવાની રાવ ઉઠી હતી. ત્યારે હાલ તેને રિપેર કરવા માટે કામ હાથ ધર્યું છે.

Related Articles

Total Website visit

1,608,458

TRENDING NOW