જામનગર ઠાકોર સેનાના જિલ્લા પ્રમુખ જીત ઠકોર હર હંમેશ સમાજને સાથે, સમાજના યુવાનને અકસ્માત નડતા ખડે પગે રહ્યા જીત ઠાકોર.

ઠાકોર સેનાના પ્રદેશ ઉપપ્રમુખ જગતસિંહ નો જામનગર જિલ્લા ઠાકોર સેના પ્રમુખ જીતભાઈ ઠાકોરને હોય કે તેમના જ સમાજના એક યુવકને ધુળસીયા નજીક કાર અકસ્માત નડ્યો હોય અને તેમને જામનગરના જીજી હોસ્પિટલમાં લઈ આવેલ હોય ત્યારે તે બાબતની જાણ થતા જીતભાઈ ઠાકોર તુરત જ ત્યાં પહોંચ્યા હતા અને વેલનાથ બ્લડ સમિતિના પ્રમુખ કિશનભાઇ મકવાણા પણ તેમની સાથે હોસ્પિટલમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમના માટેની તમામ વ્યવસ્થાઓ પૂરી પાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.





