ગઈકાલે જામનગર ખાતે આઈ શ્રી સોનલમાં શૈક્ષણીક અને સામાજીક ચેરીટેબલ ટ્રષ્ટ ના ટ્રષ્ટીઓ અને સક્રીય સભ્યો ની સોનલમાં ના મંદિર ખાતે ગૌપાલક બોડૅ માં ચારણ સમાજના સમાવેશ ની ચળવળ અનુશંધાને આ કાયૅક્રમ ની ભાવી રણનીતી અંગે ની અને ગૌપાલ બોડૅ વિષે ની વિગતવાર માહીતી અને ચૅચા માટે ની મિટીંગ રાખેલ અને હાજર તમામે સાથે ભોજન પણ લીધેલ અને સફળ મિટીંગ પુણૅ કરેલ.
