Tuesday, March 10, 2026

જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા મોકુફ રાખાવનો નિર્ણય

Advertisement
Advertisement
Advertisement

શૈક્ષણિક સત્ર ૨૦૨૧-૨૨ માટે જવાહર નવોદય વિદ્યાલયની ધોરણ ૬ ની પ્રવેશ પરીક્ષા મિઝોરમ, નાગાલેંડ અને મેઘાલય રાજ્ય સિવાયના તમામ રાજ્યોમાં તા. ૧૬-૦૫ ના રોજ યોજાનાર હતી. જે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને પરીક્ષા માટેની નવી તારીખ જાહેર કરવામાં આવશે. તેમ નવોદય વિદ્યાલય સમિતિની યાદીમાં જણાવ્યું છે

Related Articles

Total Website visit

1,595,215

TRENDING NOW