Monday, June 29, 2026

જયંતિભાઈ પટેલના સમર્થનમાં મોરબી શહેરના વિવિધ વિસ્તારમાં આજે યોજનાર બાઈક અને કાર રેલી મોકૂફ

Advertisement
Advertisement
Advertisement

જયંતિભાઈ પટેલના સમર્થનમાં મોરબી શહેરના વિવિધ વિસ્તારમાં આજે યોજનાર બાઈક અને કાર રેલી મોકૂફ

મોરબી: ૬૫ મોરબી-માળીયા વિધાનસભા વિસ્તારના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતીલાલ જે.પટેલના સમર્થનમાં તારીખ : 29-11-2022,મંગળવારના રોજ મોરબી શહેરના વિવિધ વિસ્તારમાં બાઇક અને કાર રેલીનું આયોજન કરેલ તે બાઈક અને કાર રેલી મોકુફ ( સ્થગિત) રાખેલ છે જેની સર્વ એ નોંધ લેવા વિનંતી.

Related Articles

Total Website visit

1,609,705

TRENDING NOW