Friday, June 19, 2026

છોટા હાથી વાહને ટક્કર મારતા આધેડની મોત.

Advertisement
Advertisement
Advertisement

છોટા હાથી વાહને ટક્કર મારતા આધેડની મોત.

ટંકારામાં છોટા હાથી વાહને ટક્કર મારતાં આધેડને ગંભીર ઇજાઓ પહોંચી હતી.ત્યારે આધેડનું મોત નિપજયુ હતું ત્યારે ટંકારા પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાઈ છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા શહેરના મોરબી નાકા પાસે જીજે – 36 – V – 1485 નંબરના છોટાહાથી વાહનના ચાલકે ઠોકર મારી બાબુભાઇ બીજલભાઈ ટોળીયા છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા સારવાર દરમિયાન બાબુભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે છોટા હાથી વાહન ચાલક વિરુદ્ધ મૃતકના ભાઈ મેપાભાઈ બીજલભાઈ ટોળીયાની ફરિયાદને આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,608,739

TRENDING NOW