Tuesday, March 10, 2026

છેલ્લા દશક માસથી પ્રોહીબીશનના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી એલસીબી પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ બોરાણા તથા પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલાને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપી મનસુખભાઇ કરશનભાઇ સોલંકી (ઉવ.૨૯) રહે. રફાળેશ્વર,તા.જી.મોરબી વાળાને રફાળેશ્વર ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપી બોડેલી પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ છે.

Related Articles

Total Website visit

1,595,277

TRENDING NOW