Friday, March 13, 2026

ઘુંટુ ગામે પોતાના બહેનના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન યુવકે ટુંકાવ્યું.

Advertisement
Advertisement
Advertisement

ઘુંટુ ગામે પોતાના બહેનના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન યુવકે ટુંકાવ્યું.

મોરબી તાલુકાના ઘુટુ ગામની સીમમાં આવેલ રામકો સોસાયટી ખાતે ના બહેનના ઘરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા યુવાનો મોત નીપજ્યું હતું ત્યારે આ અંગે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ રામકો સોસાયટી ખાતે પોતાના બહેનની ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા હરેશભાઇ નારણભાઇ સનુરાનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે

Related Articles

Total Website visit

1,595,590

TRENDING NOW